સૂરજનો ઉજાગરો
સૂરજનો ઉજાગરો
અામ તો સૂરજ
કદી ઉજાગરો
કરતો નથી,
સિવાય કે -
રાતે કોઈ સરસ માણસને
અજવાળાંનું સપનું
અાવ્યું હોય...!
અામ તો સૂરજ
કદી ઉજાગરો
કરતો નથી,
સિવાય કે -
રાતે કોઈ સરસ માણસને
અજવાળાંનું સપનું
અાવ્યું હોય...!