સૂરજ
સૂરજ


શું એવું કાંઈ થતું હશે ?
કોઈ રોજ સૂરજને મળતું હશે ?
રાખ થયા સપનાં બધા મારાં,
આ સૂરજથી વધારે કોણ બળતું હશે ?
ધાર્યું નો'તું નામ રસ્તે રઝળતું હશે,
એક દિ એ પણ સૂરજથી ભળતું હશે.
શું એવું કાંઈ થતું હશે ?
કોઈ રોજ સૂરજને મળતું હશે ?
રાખ થયા સપનાં બધા મારાં,
આ સૂરજથી વધારે કોણ બળતું હશે ?
ધાર્યું નો'તું નામ રસ્તે રઝળતું હશે,
એક દિ એ પણ સૂરજથી ભળતું હશે.