STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational

4  

Kaushik Dave

Fantasy Inspirational

સૂરજ આપે સંદેશ

સૂરજ આપે સંદેશ

1 min
269

પૂર્વમાં ઉદય થતા સૂર્યએ જોયું,

ચહલપહલ આ પૃથ્વી પર મારાથી થયું,


ફેલાવું મારા કિરણો પૃથ્વી પર

જાગૃતિ લાવવા પ્રકાશ બધે રેલાવું,


પ્રકાશ મારો મળે જ્યારે, 

અંધકાર પણ નષ્ટ કરું,


મારા કિરણો થકી, 

તાજગીનો અહેસાસ કરાવું,


આ જોઈને વિચાર આવ્યો કે

સૂરજ પણ સંદેશ આપે છે,


મળે સંદેશ સૂરજ થકી, 

જીવનમાં માનવતાનો ઉદય થાય,


જીવનમાં અજ્ઞાનતાને જ્ઞાનથી જ દૂર થાય,

કર્મપ્રધાન બનીને યોગેશ્વરને પ્રણામ થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy