સ્ત્રી એક આભૂષણ
સ્ત્રી એક આભૂષણ
સ્ત્રીની વેદના હોયછે અકળ,
સ્ત્રી છે એક આભૂષણ,
દુનિયા ઝૂકે છે સદા તારા આગળ,
સ્ત્રી છે એક આભૂષણ,
લાખો મેદની હારી, ને તુ જીતી,
સ્ત્રી છે એક આભૂષણ,
તારો પડછાયો બન્યો જગનો આશરો,
સ્ત્રી છે એક આભૂષણ,
શબ્દો પડે છે ઓછા તારી રચનામાં,
સ્ત્રી છે એક આભૂષણ.