STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

સ્થિર કે અસ્થિર

સ્થિર કે અસ્થિર

1 min
214

અસ્થિર છે જગત

મન પણ અસ્થિર છે,


પ્રશ્નો તો ઘણા છે

એથી મન વિચલિત છે,


સંસારરૂપી સાગર

સાગર પણ ઊંડો છે,


જે જીવી જાય છે

એનું મન કદાચ સ્થિર છે !


તકલીફો વેઠવી

મન કદાચ સ્થિર કરે,


પણ દુનિયા કેવી છે ?

 મન કદાચ અસ્થિર કરે,

 

શ્રી કૃષ્ણ શરણં

હનુમાન ભક્તિ સ્થિર છે,


મનને વશ કરવા

ધ્યાન જ અંતિમ છે !


હળીમળીને રહો

કુટુંબ ભાવના સ્થિર છે,


અસ્થિર જગતમાં

ઈશ્વર જ સ્થિર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama