STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

સરોવર ની પાળ

સરોવર ની પાળ

1 min
561

સરોવરની પાળ ચાલો સરોવરનો પાળ

મનોરંજન કરવા પેલી સરોવરની પાળ


ભેરુની સાથે જઈએ સરોવરની પાળ 

હરતા ફરતા જઈએ એ સરોવરની પાળ


રસ્તાની કેડીથી જઈએ સરોવરની પાળ

મેદાનની સામેથી જઈએ સરોવરની પાળ


દાદાને કહેતા જઈએ સરોવરની પાળ

દાદી પાસેથી લેતા જઈએ મમરાની ભેળ


હસતા હસતા પહોંચી ગયા સરોવરની પાળ

હવે અહીં રમતા રહેશું સવાર થી સાંજ


આજની મારી આ ઘડી છે સરોવરની પાળ

ફરી આવીશું ફરવા માટે સરોવરની પાળ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children