STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

સપનું

સપનું

1 min
191

સપનાં જગાવે છે નવી નવી ઝંખના

સાકાર કરવાં કરો પ્રયત્નો કરવાં

એમ ને એમ કંઈ સાકાર થતાં નથી !

મહેનત કરતાં જે ફળ પ્રાપ્ત કરવાં,


સપનાંને યાદ કરવાં મુશ્કેલ છે

સપનાંની યાદોમાં રહેવું નથી

બધા સ્વપ્ન નથી થતાં સાકાર 

વાસ્તવિક જીવનમાં જીવવું છે,

એમ ને એમ કંઈ સાકાર થતાં નથી !


મારી મુશ્કેલી કોઈ નથી સમજતાં

સમજે છે એ સાથ નથી આપતાં

પછી સ્વપ્ન તો સ્વપ્ન જ રહેતાં

સપનાં તો રોજ રોજ આવતાં રહેતાં

એમ ને એમ કંઈ સાકાર થતાં નથી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama