The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

manoj chokhawala

Inspirational

3  

manoj chokhawala

Inspirational

સફર

સફર

1 min
205


આદિમાનવથી આધુનિકમાનવ સુધીની; શિક્ષણમય અવિરત ચાલતી યાત્રા છે આ અમારી.        


બાળમિત્ર, યુવામિત્ર, માર્ગદર્શક, સાહિત્યની; સોશિયલ મીડિયામાં ભરમાળ છે આ અમારી.    


પાઠ્યપુસ્તકનું ચિંતન, મનન ને પરિસંવાદની; ભૂમિકા છે વર્ગખંડમાં બાળનિર્માણની આ અમારી.    


સાહિત્યિક, સામાજિક , સાંસ્કૃતિક પ્રવૃતિ ઉજવણીની;

વિદ્યાર્થીલક્ષી અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા છે આ અમારી.


સેમિનાર, સંશોધન, પ્રવાસ, નાવિન્ય સભર અભિગમની;      

જિજ્ઞાસાવૃત્તિ, સંવેદના પ્રગટાવવી છે બાળકમાં આ અમારી. 


Rate this content
Log in