STORYMIRROR

Patel Shubh

Romance Others

4  

Patel Shubh

Romance Others

સફળ

સફળ

1 min
599

જીવનની સાચી સફળમાં,

રહ્યો છે પ્રેમ તારી યાદોનો,


જીવનના સાચા દુઃખમાં,

રહ્યો છે સાથ તારા પ્રેમનો,


જીવનના સાચા રથમાં,

રહ્યો સારથી વિશ્વાસનો,


જીવનના સાચા પ્રેમમાં,

રહ્યો લાગણીનો છેડો,


જીવનના આ જન્મમાં,

રહ્યો છે તારો આશરો,


અંતે મૃત્યુના આ સમયમાં,

એક વિશ્વાસ તારા પ્રેમનો,


જીવનમાં મૃત્યુ પણ નમન કરે,

એવો સાથ તારા જીવનનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance