STORYMIRROR

Mulraj Kapoor

Tragedy Inspirational

4  

Mulraj Kapoor

Tragedy Inspirational

સોનેરી હીરો

સોનેરી હીરો

1 min
311

સોનેરી પરદા પર દેખાતા,

ક્યારે હસતા ગાતા નાચતા,


એ અભિનય કરતાં રહેતા,

છે ઉચ્ચ કક્ષાના અભિનેતા,


લોકો એમને જ હીરો માનતા,

પણ એ જરા પણ ન વિચારતા,


જેવું દેખાડે ફિલ્મમાં તેવા નથી,

અભિનય કરે છે પણ હોતા નથી,


લોકો તેમને પસંદ કરતાં હોય છે,

ક્યાં તો દેવતાં માનતા હોય છે,


અભિનેતા જાહેરાતો કરતાં હોય,

તે તમાકુ ગુટકા કે કેફી પીણાં હોય,


લોકો પર તેની શું અસર પડશે,

કોને લાભ ને કોનું નુકસાન થશે,


જે સમાજે ભગવાન બનાવ્યા,

તેમને જ કેમ ગેરરસ્તે દોરવ્યા ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy