Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

સંતાપ શાને એકલી વેઠે

સંતાપ શાને એકલી વેઠે

1 min
283


તુજ ઉર તણાં સઘળા રહસ્યો જાણવા દેને હવે !

કાં રાખતી તું મૌન ? ભીતર ભાળવા દેને હવે !


સંતાપ શાને એકલી વેઠે ? ખરી દે તું હૃદયથી, 

તુજ પીડ સઘળી દૂર કરવા, આવવા દેને હવે !


તારા નયન છે બોલકા પણ તું રહેતી ચૂપ કાં ?

આંખે છલકતી વેદના, બસ વાંચવા દેને હવે !


તું હું અને હો સ્નેહ બીજુ ના ખપે તસુભાર પણ,

મુજ લાગણીનો છોડ, તુજ ઉર વાવવા દેને હવે !


કોમળ કળી છો મુજ ચમનની, ખીલતી ગમતી મને, 

કરમાય એ ના પાલવે 'શ્રી', સીંચવા દેને હવે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational