સંગ
સંગ
તારી એક ઝલક જોઈ હું રહી ગઈ દંગ
તેની અસર છે સર્વત્ર ફેલાયા આ રંગ,
તને ભલે લાગે બીજું કંઈક "સાંવરિયા"
પળ પળ હું સંગાથ છું હર વેળા સંગ.
તારી એક ઝલક જોઈ હું રહી ગઈ દંગ
તેની અસર છે સર્વત્ર ફેલાયા આ રંગ,
તને ભલે લાગે બીજું કંઈક "સાંવરિયા"
પળ પળ હું સંગાથ છું હર વેળા સંગ.