સ્નેહ
સ્નેહ
લાગણી સ્નેહ
એકબીજાની જોડે
હોય છે સાથે
લાગણી હોય
સ્નેહ પણ હોય જ
સમજો જરા
અનુભવે જ
ખબર પડે સ્નેહ
લાગણી પણ
માતાનો સ્નેહ
બાળકનો વિકાસ
પ્રગતિ થાય
ધબકે દિલ
સંતાનોની લાગણી
ચાહત 'મા' ની.
લાગણી સ્નેહ
એકબીજાની જોડે
હોય છે સાથે
લાગણી હોય
સ્નેહ પણ હોય જ
સમજો જરા
અનુભવે જ
ખબર પડે સ્નેહ
લાગણી પણ
માતાનો સ્નેહ
બાળકનો વિકાસ
પ્રગતિ થાય
ધબકે દિલ
સંતાનોની લાગણી
ચાહત 'મા' ની.