STORYMIRROR

Bhairvi Maniyar

Inspirational

4  

Bhairvi Maniyar

Inspirational

સંબંધો

સંબંધો

1 min
340

સંબંધોના ક્યારેય હિસાબ ન હોય,

એમાં તો બસ નિખાલસતા હોય,


સંબંધો સાચવવાની બીક ન હોય,

એમાં બસ મનની મોકળાશ હોય,


સંબંધોમાં ગણતરી કરવાની ન હોય,

એમાં બસ લાગણીનો સરવાળો હોય,


સંબંધો કંઈ ઝડપથી તૂટતાં ન હોય,

એમાં બસ જરી બાંધછોડ કરવાની હોય,


સંબંધોનો પાયો ક્યારેય નબળો ન હોય,

એમાં બસ વિશ્વાસનું ઊંજણ પૂરવાનું હોય,


સંબંધોમાં સુખદુઃખ છૂપાવવાનાં ન હોય,

એમાં બસ હેતની હેલી જ વરસતી હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational