STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

સંબંધ

સંબંધ

1 min
235

નથી બહુ શબ્દભંડોળ મારી પાસે,

છતાં પણ હું મિતભાષી છું,


લાગણીઓના વહેણમાં તણાઈ જતો,

હું કોમળ હૃદયવાળો છું,


કેટકેટલા વિધ્નો મળ્યાં જીવનમાં,

એટલે તો હાર્ટએટેકનો દર્દી છું,


કંઈક કટુ વચનો ને કાવાદાવા જોયાં,

એટલે તો...


ઓછા પણ સારા સંબંધોમાં માનું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama