STORYMIRROR

Sapana Vijapura

Inspirational

3  

Sapana Vijapura

Inspirational

સંબંધ

સંબંધ

1 min
27.2K


ફાટેલા સંબધોને

લાગણીનો

સોઈ દોરો લઈને

સાંધવા બેઠી

પણ સંબંધો એટલાં જર્જરીત હતા

કે ફાટેલું સાંધવા જતા

વધારે ફાટ્યું.

હવે લાગણી પણ

બુઠી સોઈ જેવી છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational