Jeetal Shah
Abstract Inspirational Others
સંબંધોમાં
સમજદાર બનવું,
વફાદાર બનવું, અસરદાર બનવું
પણ....દુકાનદાર ક્યારેય ના બનવું.
સપનાની દુનિયા...
શિયાળાની ઋતુ
સાચો માર્ગ.
સંપદા
ભજીયા
વટવૃક્ષ.
પ્રતીક્ષા
બાળપણ.
ભાવ
ભીતર
લાગણીઓના રંગો ભરી .. લાગણીઓના રંગો ભરી ..
'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પડતી કેરીઓ ને કુતૂહલન... 'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પ...
વાદળ ફાટીને વહે ઝરમર વર્ષા છતાં .. વાદળ ફાટીને વહે ઝરમર વર્ષા છતાં ..
સમજી તે પારકી .. સમજી તે પારકી ..
કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે.. કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે..
નિશાચરની માફક આ જાગીને રાતો .. નિશાચરની માફક આ જાગીને રાતો ..
આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો .. આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો ..
સરસ આ ઈમારત ચણાઈ જવા દો.. સરસ આ ઈમારત ચણાઈ જવા દો..
લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી... લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી...
ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ... ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ...
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ... સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ...
દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર.. દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર..
રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ... રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ...
મા એટલે સહનશીલતા, વિશાળતા અને ગહનતાનો સમન્વય... મા એટલે સહનશીલતા, વિશાળતા અને ગહનતાનો સમન્વય...
'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ, દરિયો વ્હાલનો, આ ક... 'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ...
અને જો એવું કહું પણ તો મને અતિશયોક્તિનો નહીં પરંતુ તને માઠું લાગવાનો ડર છે. ક્યાંક તું એમ સમજી બેઠે ... અને જો એવું કહું પણ તો મને અતિશયોક્તિનો નહીં પરંતુ તને માઠું લાગવાનો ડર છે. ક્યા...
મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે. મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે.
શું છે દરિયો? મંથન કરતાં જ ઉત્તર મળ્યો, બાળ, યુવા ને વૃદ્ધ, અવસ્થાનું જ્ઞાન જો. શું છે દરિયો? મંથન કરતાં જ ઉત્તર મળ્યો, બાળ, યુવા ને વૃદ્ધ, અવસ્થાનું જ્ઞાન ...
સૂરજને સંતાડી પટપટાવતી એ પાંપણ મળી આવે, તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં શિખવેલું એક દર્પણ મળી આવે, ત... સૂરજને સંતાડી પટપટાવતી એ પાંપણ મળી આવે, તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં શિખવેલું...
Live life with ease.. Live life with ease..