STORYMIRROR

Sweety Shah

Romance Others

3  

Sweety Shah

Romance Others

સમયનો સોદો

સમયનો સોદો

1 min
27.6K


વરસ સમય કે પળ માગુ,

આ હ્રદયને સમયમાં કેવી રીતે બાંધુ.

એ તો ઉડતું પંખી એને પીંજરામાં કેમ રાખું,

પ્રેમ તો આકાશી ઉડાણ,

એને સરહદો હું કેમ માગુ,


થયું વરસાદી મિલન ધરતી પીગળી ગઇ,

ક્હયું પવને ને ડાળી શરમાઇ ગઇ,

પ્રીત તો ભવરા ને ફૂલનું ગુંજન,

એ તો ઘડકતા હ્રદય નું બંધન,

અઘરો ઘણો છે સમયનો સોદો એનો,


આ પલકો ને પસંદ નથી આ વાયદો એનો,

મળે જેટલી પણ મિલનની ઘડીઓ

આ આઁખોમાં સ્થીર કરી લઉં,

વરસ સમય કે પળ નહી

મારી જીંદગીનું ઉપવન તારા નામ કરી દઉં...!!


Rate this content
Log in

Similar gujarati poem from Romance