Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweety Shah

Romance

3  

Sweety Shah

Romance

મુલાકાત

મુલાકાત

1 min
14.1K


એકલું જ હતું હ્રદય તમને મળ્યા પહેલાં !

મુલાકાત છે આપણી ધણી જુની થતાં યાદ કરું છું !


એ તમારી વાતોના મોતીઓમાં,

વીંટળાયેલી ધડીઓ હજી પરોવ્યા કરું છું !


એ પહેલાં મિલનના મહેકતા પુષ્પો,

એ રજનીગંધાના ખયાલ હજી વાવ્યા કરું છું !


લોકો કહે છે તમારી નજરો ને અમારી નજરોના ગુલામ,

હું પણ તમારી છબીઓને ક્યાં ઓછી કેદ કરું છું,


કહે તો છે લોકો સમય ગયો,

પણ ખરું તો એ સમયથી જ અજવાળા કરું છું !


એટલે જ તો માગી લીધી તમારી સગળી ઘડીઓ,

જુઓ જરા હ્રદયમાં હવે હું શ્વાસ બની ધબકાર કરું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance