Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sweety Shah

Classics Inspirational Thriller

3  

Sweety Shah

Classics Inspirational Thriller

શહિદો ની સહાદત

શહિદો ની સહાદત

1 min
14.1K


હા, સરહદો પર પણ મન છે,

રીઝવે છે એમને પણ મલક,

આંખોની પાંપણ તળે,

સ્પર્શ છે એમને પણ ફલક,

એ ભીની ભીની મહેક,

વરસે આંખોનાં અશ્રું બની,

એ સાવજો ને પણ,

ભીની માટીની તરસ છે,


અણમોલ છે એ સપૂતોનું યોગદાન,

એટલે જ વટથી દેશનું ગુમાન ફરે છે,

રાખ થવાની આતીષ દિલમાં ભરી,

અજવાળવાં દેશ માચીસ ખુદ બને છે,

ઠળી છે ઇતિહાસમાં શહિદોની કલમ,

ત્યારે જ ઉગતાં સૂરજે માંડયા છે કદમ..!




Rate this content
Log in