સમય
સમય
ભવિષ્ય નો કંઈક એ રીતે સામનો કરીએ.
એકબીજાનો ગમ સોહામણો કરીએ.
આજે મિલન,વેળા,ઘડી ને સમય છે તો,
આવ ને એકબીજાની આંખોમાં વિસામો કરીએ.
ભવિષ્ય નો કંઈક એ રીતે સામનો કરીએ.
એકબીજાનો ગમ સોહામણો કરીએ.
આજે મિલન,વેળા,ઘડી ને સમય છે તો,
આવ ને એકબીજાની આંખોમાં વિસામો કરીએ.