STORYMIRROR

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Drama

2  

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Drama

સમય

સમય

1 min
478

તું રોજ મારી સાથે છે,

તો પણ હું આવું છું !


તું છે હર સમય મારી સાથે,

તો પણ હું આવું છું !


તું છે મારો પડછાયો,

તો પણ હું આવું છું !


રહે તું આમ ને આમ

'મિતવક્તા' હું આવું છું !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Similar gujarati poem from Drama