મૌન
મૌન
શાંત તે હતાં,
સમજી હું ગયો !
તેમના મૌનમાં પણ,
ઘણું છુપાયેલું હતું !
તેમનું મૌન પણ,
ઘણું બધું કહી ગયું !
શાંત તે હતાં,
સમજી હું ગયો !
તેમના મૌનમાં પણ,
ઘણું છુપાયેલું હતું !
તેમનું મૌન પણ,
ઘણું બધું કહી ગયું !