STORYMIRROR

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Drama

2  

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Drama

પરીક્ષામય

પરીક્ષામય

1 min
285

હું ભટકું છું,

બસ તારી જ યાદમાં.


હું રોજ કરું છું તને સાદ,

બસ તારી જ યાદમાં.


છે મારું જીવન પરીક્ષામય,

બસ તારી જ યાદમાં.


કાયા છે મારી તંદુરસ્ત,

બસ તારી જ યાદમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama