STORYMIRROR

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Children Stories Inspirational

1  

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Children Stories Inspirational

પરીક્ષા આવી

પરીક્ષા આવી

1 min
280

પરીક્ષા આવી, પરીક્ષા આવી,

ચોરી કરતા નહીં, જો જો બારમાવાળા,

તમે ગડબડ કરતા નહીં.


મહેનત કરજો, ટકાવારી લાવજો,

ચોરી કરતા નહીં, જો જો બારમાવાળા,

તમે ગડબડ કરતા નહીં.


Rate this content
Log in