STORYMIRROR

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Drama

3  

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Drama

હ્ર્દય

હ્ર્દય

1 min
294

મારુ હ્ર્દય છે તારી જોડે,

તારું હ્ર્દય છે મારી જોડે.


આવને મારી જોડે,

મન ઝૂમી ઉઠ્યું છે આજે.


ભલે ને હોય આપણે અલગ,

પણ તું આવજે મારી કાજે.


ભળી એકબીજામાં કરશું,

હ્ર્દયના મિલાપ,


આવ તું મારી જોડે,

કરીયે આપણી જિંદગીનો વિલાપ.


विषय का मूल्यांकन करें
लॉग इन

More gujarati poem from સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Similar gujarati poem from Drama