મિત્રતા
મિત્રતા

1 min

179
જિગરના ડબ્બામાંથી આવતી,
એ સ્વાદની સોડમ,
રૂચામેમના ચાના કપમાંથી,
નીકળતી એ લાગણીઓ,
પ્રેમ તો થાય છે પૂછીને,
મિત્રતા ન થાય પૂછીને.