Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jeetal Shah

Inspirational

4  

Jeetal Shah

Inspirational

સમય

સમય

1 min
406


હવાની જેમ સમય ઉડી જાય,

પતંગની જેમ સમય ઉડી જાય.


હાથમાંથી સમય સરકી જાય, 

રેતની જેમ સમય લપસી જાય.


સમય લેશે એવી કરવટ જ્યારે ! 

થશે સૌ સારા, પછી વરતી જાય.


એક ચાવી સમયની સીધીને ઉલ્ટી,

ચાલશે ત્યારે સમયને પરખી જાય.


વાટ નહીં જોવે એ સમય, તમારો, 

સરકશે જીવનને પણ ભરખી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational