Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jeetal Shah

Others

3  

Jeetal Shah

Others

જીવન એક વાવાઝોડું

જીવન એક વાવાઝોડું

1 min
203


જીવન એક વાવાઝોડું જેવું, લાગે મને,

કોઈ પણ અણસાર આવે ન મને,


નથી જોતો રાત, નથી જોતો દિવસ,

અણધાર્યા પાસા મારે એ,દૂર હોય કે પાસ,


લાવે સૌના જીવનમાં વનવાસ,

તહસનહસ કરી કુદરત ને પણ,


ચારે કોર ફેલાવે છે લાશ,

રણ જેવું બને આ મંજર,


સૌનુ જીવન બને ક્યારેક બંજર 

નથી જોતો દિવસ કે રાત.

આ જીવન નું એક 'વાવાઝોડું'.


Rate this content
Log in