STORYMIRROR

Mehul Patel

Inspirational

4  

Mehul Patel

Inspirational

સમસ્યા સાથે યારી કર..!

સમસ્યા સાથે યારી કર..!

1 min
491

ભાગી ભાગી ને, 

તું ભાગીશ ક્યાં ?


સમસ્યાઓથી તારી જાતને,

 છૂપાવીશ ક્યાં ?


ડરી ડરીને તું ભાગીશ જો,

ફરી પાછો આવીશ ત્યાં;


સમસ્યા સાથે યારી તો કર,

એ જ રાહ ચીંધશે તારો ઝાલી 'કર'


તકલીફોથી ભરચક જિંદગીમાં,

ભાગવાનો નહિ જ રહે કોઈ ડર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational