સખી ભાવ
સખી ભાવ
ભાવ સખીનો જેણે રાખ્યો,
ગોકુળનો આનંદ પાયો,
સ્નેહ ભાવ ગોપીનો દીઠો,
મોહન મન મુસ્કાવે,
અપ્રત્યક્ષ રૂપે હાજર રહીને,
સખી સાથ નિભાવે,
સ્નેહ, સમર્પણ, સ્વાર્થ રહિત,
શ્રી કૃષ્ણ શરણ પામે.
ભાવ સખીનો જેણે રાખ્યો,
ગોકુળનો આનંદ પાયો,
સ્નેહ ભાવ ગોપીનો દીઠો,
મોહન મન મુસ્કાવે,
અપ્રત્યક્ષ રૂપે હાજર રહીને,
સખી સાથ નિભાવે,
સ્નેહ, સમર્પણ, સ્વાર્થ રહિત,
શ્રી કૃષ્ણ શરણ પામે.