Khvab Ji
Fantasy
લાલ ખજૂરની પીસી જેવી,
મેનકાની બત્રીસી
જેવી,
સિંદૂરી અા સાંજ લાગે,
ગોરજની
ગધ્ધા-પચીસી
જેવી...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
God is there in nature.. God is there in nature..
તરંગે મન ચડી જાશે, ઉમંગો ડૂબતી રહેશે. તરંગે મન ચડી જાશે, ઉમંગો ડૂબતી રહેશે.
પૂર્ણ છે તું પૂર્ણમાં હું ઓગળું પૂર્ણમાં એ પૂર્ણતા સ્થાપી ગયો પૂર્ણ છે તું પૂર્ણમાં હું ઓગળું પૂર્ણમાં એ પૂર્ણતા સ્થાપી ગયો
ફુલોના રસ્તાઓ ઠેકી ઠેકીને તને કાંટામાં ફરવાની ટેવ ઝગમગતા દીવડાઓ આરતીમાં શોભે તને ચૂંદડીમાં મુકવાની... ફુલોના રસ્તાઓ ઠેકી ઠેકીને તને કાંટામાં ફરવાની ટેવ ઝગમગતા દીવડાઓ આરતીમાં શોભે ત...
જે કાઈ કલ્પનાઓ હતી મુજ હ્યદયની, તુજને જોયા બાદ , હકિકત લાગે છે. શીદને શાહજહાંએ તાજ બનાવ્યો ? એક તુજ ... જે કાઈ કલ્પનાઓ હતી મુજ હ્યદયની, તુજને જોયા બાદ , હકિકત લાગે છે. શીદને શાહજહાંએ ત...
Love or like or attraction.. feelings.. like.. Love or like or attraction.. feelings.. like..
ચુકવવા પડેછે મોલ કેટલા એ જ તમને તો ક્યા ખબરછે, છતા છુટ્ટે પાલે જ ચરોછો, નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે ... ચુકવવા પડેછે મોલ કેટલા એ જ તમને તો ક્યા ખબરછે, છતા છુટ્ટે પાલે જ ચરોછો, નથી આ ક...
Wordings are superb.. Wordings are superb..
ફુગ્ગો ફૂલ્યો ફૂલ્યો ને કાંઇ ફૂટ્યો... ફુગ્ગાએ દાખવેલી વિશાળતાનો થૈ ગયો કરુણ રકાસ, ફુગ્ગામાં પછી ર... ફુગ્ગો ફૂલ્યો ફૂલ્યો ને કાંઇ ફૂટ્યો... ફુગ્ગાએ દાખવેલી વિશાળતાનો થૈ ગયો કરુણ રક...
અજવાળે કાંઈ ઝાકળ હેલી ... ઝાકળ હેલી ... ઝાકળ હેલી .. ઝાકળના એ ટીપાંમાં હું તારલિયા ને દેખું અજવાળે કાંઈ ઝાકળ હેલી ... ઝાકળ હેલી ... ઝાકળ હેલી .. ઝાકળના એ ટીપાંમાં હું તા...
Don't do that .. awesome wordings .. of the poem Don't do that .. awesome wordings .. of the poem
ધૂપ વચ્ચે ક્યાંક છાવ છે, અહીં પાનખર પત્યે બહાર છે, મુઠ્ઠી રાઈના ઢગલા જેવું પણ, આ જીવન ખૂબ જ ખાસ છ... ધૂપ વચ્ચે ક્યાંક છાવ છે, અહીં પાનખર પત્યે બહાર છે, મુઠ્ઠી રાઈના ઢગલા જેવું પણ,...
શબ્દને અર્થનું વળગણ ઘણું. અર્થને શબ્દનું સગપણ ઘણું. અર્થ શબ્દના અંતરે છૂપાતો, ઘટને સમજાતું ગળપણ ઘ... શબ્દને અર્થનું વળગણ ઘણું. અર્થને શબ્દનું સગપણ ઘણું. અર્થ શબ્દના અંતરે છૂપાતો, ...
સૂકી ધરતી , તપતો સૂરજ શ્રાવણ ફોરા માગે સૂકી ધરતી , તપતો સૂરજ શ્રાવણ ફોરા માગે
આમ રોજ રોજ અમથો અમથો તું મને નવા નવા ભ્રમમાં નાખમાં દુનિયા નહિ - સમગ્ર બ્રહ્માંડ છે મારું આ નાનકડી ... આમ રોજ રોજ અમથો અમથો તું મને નવા નવા ભ્રમમાં નાખમાં દુનિયા નહિ - સમગ્ર બ્રહ્માં...
" ઉનાળે પણ વરસાદ વરસે છે, એને ખબર છે કે કો'ક તરસે છે " ઉનાળે પણ વરસાદ વરસે છે, એને ખબર છે કે કો'ક તરસે છે
સ્મિતનો અર્થ પૂર્ણ સમજી નહીં ને... મારા જ અર્થમાં હું ઝળહળ ઝળહળ..! સ્મિતનો અર્થ પૂર્ણ સમજી નહીં ને... મારા જ અર્થમાં હું ઝળહળ ઝળહળ..!
જે શબ્દ ઉચ્ચર્યા'તા તારા વખાણ કરવા, તે શબ્દનાં સુમનનાં વરસાદ છે ચમનમાં. સાંજે નદીના પટમાં નાચે હજાર ... જે શબ્દ ઉચ્ચર્યા'તા તારા વખાણ કરવા, તે શબ્દનાં સુમનનાં વરસાદ છે ચમનમાં. સાંજે નદ...
ઊગી નીકળે છે દફન થયેલા કેટલાય દ્રશ્યો. નમતી સાંજે વીતેલાં પ્રસંગો. ને શબ્દોની સરહદને પેલેપાર મૌનનાં ... ઊગી નીકળે છે દફન થયેલા કેટલાય દ્રશ્યો. નમતી સાંજે વીતેલાં પ્રસંગો. ને શબ્દોની સર...
કોણ રેલાવે મધુ સુગંધ આ વરસાદમાં? યાદ આવે છે ભીના સંબંધ આ વરસાદમાં. લીલના છો ને થયા હો થર ઘણા આ દિલ ઉ... કોણ રેલાવે મધુ સુગંધ આ વરસાદમાં? યાદ આવે છે ભીના સંબંધ આ વરસાદમાં. લીલના છો ને થ...