Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

શું મળશે ?

શું મળશે ?

1 min
13.4K


રડીને તને શું મળશે ?

બસ આંખમાંથી પાણી દદડશે,


તારા હાટુ તું નહી તો,

બોલ ભાઈ કોણ લડશે ?


જે નડે છે એ નડવાનુ જ,

અને એ કાયમ નડશે,


ઊંડો શ્વાસ લઈને થા ઊભો,

જો પછી, જે નડશે એ રડશે,


સમસ્યા છે તો હજુ જીવન પણ છે,

ક્યારે શું થશે કોણ કળશે ?


સઘળી તાકતથી ખેંચ હવે દોરડું,

નસીબનો રથ પણ ગબડ્શે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational