STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

શું બોલે કૂકડો?

શું બોલે કૂકડો?

1 min
301


શું બોલે કૂકડો? કૂકડે કૂકાંવ, કૂકડે કૂકાંવ,

શું બોલે બિલ્લી? મિયું મિયું, મિયું મિયું.

શું બોલે ચકલી? ચીં ચીં ચક ચક, ચીં ચીં ચક ચક,

શું બોલે કૂતરો? વ્હાઉ હાઉ, વ્હાઉ હાઉ, વ્હાઉ હાઉ.

શું બોલે કોયલ? કૂઉહુ, કૂઉહુ, કુઉહુ,

શું બોલે વાઘભાઈ? ખ્રાઉંઉં... ખ્રાઉંઉં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics