STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

શોધખોળ

શોધખોળ

1 min
405

એજ શોધખોળની આદત છે હજુ,

એજ સંશોધનનો કલરવ છે હજુ.


બૂમાબૂમ કરી માથે લે છે ઘર હજુ,

જીવતા ખુદમાં બેદરકારી છે હજુ.


થાય તો સાચવીને ચાલજો હજુ,

આંખમાં એમની લાલાશ છે હજુ.


શોધખોળ કરીને નિતનવુ શોધે હજુ,

ભાવનાનાં ભાવ ક્યાં સમજે છે હજુ.


સંશોધનની આદત રહી છે હજુ,

શોધખોળ તો એકધારી છે હજુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational