Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

શોધ

શોધ

1 min
168


શોધવું,

શોધીને ગુમાવવું,

પાછું એને જ શોધવું,

ક્રમ છે જીવનતણું,


આ એમ જ ચાલતું,

એ વાતને માન તું,

મળતું અને ખોવાતું,

સદા કાંઈ ન રહેતું,

હંમેશા કશું ન ટકતું,


શાશ્વતની શોધમાં,

નિશ્ચય કરી તું મનમાં,

નીકળી પડ મેદાનમાં

બંધ થશે ભટકવું,


બંધ થશે ભટકવું,

પણ આમ કરવું,

નથી ખુબ સહેલું,

પ્રથમ છે આ પગલું,

હિંમત કર તું,

થઈશ સફળ તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational