STORYMIRROR

Gunvant Upadhyay

Classics Inspirational Tragedy

2  

Gunvant Upadhyay

Classics Inspirational Tragedy

શંકા

શંકા

1 min
13.6K


ના લખાય ત્યારે શંકા થતી રહે છે;

જીવતાં થવાની ઝંખા થતી રહે છે.

અહિ શહેરમાં કો' વાનર નથી પ્રવેશ્યો---

આગમાં સળગતી લંકા થતી રહે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Classics