STORYMIRROR

KALPESH PARMAR

Abstract

3  

KALPESH PARMAR

Abstract

શિક્ષકદિન

શિક્ષકદિન

1 min
173

કક્કો હોય કે એબીસીડી,

કે હોય આંકડાઓ ને બારાખડી,

શિક્ષકે જે શીખવાડ્યું એટલે આવડ્યું, 


ખાવું,બોલવું હોય કે દોડવું-ચાલવું,

કે હોય ઊઠીને આગળ વધવું,

મમ્મી જે શીખવાડ્યું એટલે આવડ્યું,


ભણતર હોય કે ગણતર,

કે હોય જીવનનું ચણતર,

પપ્પા જે શીખવાડ્યું એટલે આવડ્યું,


મળ્યાં અનુભવોનાં ભાથાં, 

પોતાનાં હોય કે કોઈનાં,

જીવનમાં ઝીલ્યાં ઘણાં ઘા, 

તલવાર હોય કે સૂડી,સોયનાં,

દુનિયા જે શીખવાડ્યું એટલે આવડ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract