STORYMIRROR

KALPESH PARMAR

Inspirational

4  

KALPESH PARMAR

Inspirational

આત્મનિર્ભર નારી શક્તિ

આત્મનિર્ભર નારી શક્તિ

1 min
676

આત્મનિર્ભર નારી શક્તિ,

જયા જુઓ ત્યા નારીની ભક્તિ,

પ્રભુએ આપી તેને ઉત્તમ યુક્તિ,

નારી છે તો ઘરમા લાગે છે વસ્તી.


નારી વગરનું જીવન છે ભંગાર પસ્તી ,

નારી છે તો પુરૂષ ની હસ્તી

માટે રોજ કરો નારીની ભક્તિ,

નારીની કરો સ્તુતિ અને પ્રશસ્તિ.


તેની રોજ ઉતારો આરતી,

વિવિધ રુપો દ્વારા ઘ્રરમાં તેની પ્રસ્તુતિ,

નારી સાથે ના કરો જબરજસ્તી,

નારી શક્તિ, નારી શક્તિ. 


ના સમજો તેની અબલા શક્તિ

હવે નારી બની ગઇ છે, આત્મનિર્ભર નારી

વિશ્વ ભરમા છે તે મહાશક્તિ,

એવું કહે છે “કવી”, સલામ છે આ નારી શક્તિને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational