STORYMIRROR

divya dedhia

Inspirational Others

4  

divya dedhia

Inspirational Others

શિક્ષક

શિક્ષક

1 min
405

જીવન ઘડતરના, પાયા છે શિક્ષક,

મૂલ્યમાં માની જેમ, સવાયા છે શિક્ષક,


શાળામાં હોય કડક શિસ્તના આગ્રહી,

કઠોરપણા માટે માયા છે શિક્ષક,


ભણાવ્યા છે અમુક વર્ષો મહેનતથી,

પ્રેમ અને હૂંફ તણી માયા છે શિક્ષક,


સફળતાની ચાવી બનાવવાનું શીખવે,

જાણે મા શારદાનાં પડછાયા છે શિક્ષક,


શિક્ષા આપી જ્ઞાનની ઓળખાણ કરાવે,

એટલે તો ‘દિવ્ય’, કહેવાયા છે શિક્ષક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational