STORYMIRROR

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

શિક્ષક

શિક્ષક

1 min
177

જીવનની ક્ષણે ક્ષણ શી રીતે વિતાવવી તેનું સાચું શિક્ષણ આપે તે એટલે શિક્ષક,

કલમના "ક" થી માંડી જીવનની બારાક્ષરી શીખવાડે તે એટલે શિક્ષક,


પરીક્ષાના ભારથી લઈ પરિશ્રમનો ડર ભગાડે તે એટલે શિક્ષક,

માત્ર રોટલો મેળવવાનું શિક્ષણ ના આપતા જીવન જીવવાનું શિક્ષણ આપે તે એટલે શિક્ષક,


બાલમંદિરથી લઈ કોલેજ અને ત્યારબાદ જીવનમાં દરેક ડગલે માર્ગદર્શક બની રહે તે એટલે શિક્ષક,

જીવ જગત અને જગદીશની સમજણ સાથે સંબંધને સમજાવે તે એટલે શિક્ષક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational