STORYMIRROR

Mulraj Kapoor

Tragedy

3  

Mulraj Kapoor

Tragedy

શિકાર

શિકાર

1 min
196

લોભ લાલચ,

પગથિયું પહેલું,

શિકાર થવા.


નથી પાછળ,

અંધવિશ્વાસ પણ,

કારણ માટે.


ભાતભાતની,

વાપરે તરકીબો,

શિકાર કરે.


છુપાઈ બેઠા,

લાગ જોઈ શિકારી,

વાર કરવા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy