STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

2  

Vanaliya Chetankumar

Drama

શહીદો

શહીદો

1 min
12

દેશ મારો શહીદોનો શહીદને યાદ કરીએ

દેશ મારો બલિદાનનો શહીદને નમન કરીએ,


દેશ મારે શહાદત આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ

મનના ભાવ અને ફૂલોના રંગોથી,


શહીદોને યાદ કરીએ આશ્વાસનની યાદોથી.

શહીદોનું નામ કરીએ સૌથી મોટું,


શહીદોનું જીવન યાદ કરીએ

શહીદોને ધરીએ વંદનની વાચા,


શહીદો માટે કરીએ જીવન ન્યોછાવર 

શહીદોમાંથી શીખીએ કંઈક દેશનું રક્ષણ,


વીરોને નમન કરીએ નત મસ્તક

સદા યાદ રાખીએ આવા વીર બહાદુર સપૂતોને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama