Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Inspirational Thriller

4.0  

અનિરૂધસિંહજી ઝાલા

Inspirational Thriller

શૌર્ય છલકતાં દોહા

શૌર્ય છલકતાં દોહા

1 min
210


કૈક ખોડાણાં ખાંભીએ, વીર બની ધરતીનાં રક્ષણહાર 

ગર્વ કરે મા ભારતી, છે પૂત્ર આ મુજ હૈયાનો હાર,


ભલે ઊભાં પાળિયા તમે, ગામ ઝાંપા તણો શણગાર,

સાક્ષી પૂરે છે એ વાતની, અહી શૂરવીરો તણી નથી તાણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational