STORYMIRROR

Kaushik Dave

Inspirational

4  

Kaushik Dave

Inspirational

સહારો

સહારો

1 min
215

ધીમો ચાલક

હાલકડોલક થૈ

ડગમગે છે !


મન બેચેન

વૈચારિક અશાંતિ

કેમ સમજે !


સવાલ ઘણા

સલાહકાર ઘણા

એક સહારો.


ફસાય નૌકા

મઝધારમાં હવે

ઉગારે કોણ ?


ઈશ્વર કૃપા

જીવન કરે પાર

અંતિમ ઈચ્છા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational