STORYMIRROR

Mulraj Kapoor

Tragedy Others

3  

Mulraj Kapoor

Tragedy Others

સહારો

સહારો

1 min
162

સ્થિતિ કદી એવી સર્જાય,

જે કલ્પનાની બહાર હોય,

કંઈ કહેવાય પણ નહીં,

અને સહેવાય પણ નહીં,


ત્યારે દિલ ખુબ દુઃખી થાય,

કોઈ જ સહારો ન દેખાય,

આશ પ્રભુના દ્વારે મંડાય,

દિલ રડે પણ તે ન દેખાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy