STORYMIRROR

Mulraj Kapoor

Tragedy Others

3  

Mulraj Kapoor

Tragedy Others

સેલ્ફી

સેલ્ફી

1 min
197

એક સમયે,

ગ્રુપ ફોટો પાડતા,

બધાની સાથે.


બધાનો એમાં,

સમાવેશ કરાતો,

જીણા કે જાડા.


સમય જતાં,

માનસિકતા બની,

સ્વ કેન્દ્રિતની.


ફોક્સ બધું,

મારા ઉપર રહે,

એવી ભાવના.


કદથી મોટા,

પડછાયા થાય તો,

એવું જ થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy