STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સૌનું જીવન મહેકાવી જા

સૌનું જીવન મહેકાવી જા

1 min
4

વેરને દિલમાં દફનાવી દે,

પ્રેમનો દીપ જલાવી લે.


નફરત દૂર કર દિલમાંથી,

પ્રેમની જ્યોત જલાવી લે.


ઝગમગતો સૂરજ બની જા તું,

કોઈનું જીવન ઝળહળાવી દે.


સવારનું ઝાકળ બિંદુ બની જા,

સૌને મોતી બનાવી ચમકાવી દે.


રણમાં ગુલાબ બની જા તું,

સૌનું જીવન મહેકાવી દે.


પ્રેમનો ફરિશ્તો બની જા તું,

સૌનું હૈયું પ્રેમથી છલકાવી જા.


ઉદાસી સૌની દૂર કરી દે તું,

સૌનું મુખ મલકાવી જા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational