STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

સાથ માંગીએ છીએ

સાથ માંગીએ છીએ

1 min
333

જ્યાં જુઓ ત્યાં ઉદાસી છે

તેનાથી હવે થોડું ત્રાસી છું,


હવે ક્યાં જઈએ તપાસી

ક્ષણોની આ કપાસી,


તમે છો આગળ સિહાસન પર

અમે રહ્યા આશાના આસન પર,


તમે સાંજ બતાવો છો

અને છૂપાવો છો અગાશી,


તમે સાથ આપો અને હાથ આપો

અમે હાથમાં સાથ માંગીએ છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama