Zalak bhatt

Tragedy Fantasy Inspirational

4.0  

Zalak bhatt

Tragedy Fantasy Inspirational

સાગર

સાગર

1 min
11.5K


સાગર મળે તો પણ હવે થાય છે

છીપમાં એ બુંદ કેમ પુરાય છે ?


વાદળ થકી વાત વહેતી ગઈ સદા

ભાર વધે ત્યાંથી જ એ છલકાય છે !


મત્સ્ય, કરચલા, સાપ, મેઢક

કાચબા તો તટ પર ધીમા થાય છે,


રામ લખો કે મોજ આવી જાય છે

સૂરજ ઊગતાં કેટલું મલકાય છે,

સાગર મળે તો પણ હવે થાય છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy